Menu Maker icon

Menu Maker vVARY

Download Options
View on Google Play

Screenshots

Menu Maker screenshot 0 Menu Maker screenshot 1 Menu Maker screenshot 2 Menu Maker screenshot 3 Menu Maker screenshot 4 Menu Maker screenshot 5 Menu Maker screenshot 6 Menu Maker screenshot 7

About this app

તમારી કેટરિંગ સર્વિસને બનાવો ડિજિટલ

તમારી કેટરર્સ સર્વિસને બનાવો સંપૂર્ણ ડિજિટલ – એક જ પોર્ટલમાં બધું સરળ અને ઝડપી!

એપ્લિકેશનની ખાસિયતો:

- ગ્રાહક મેનેજમેન્ટ – તમામ ગ્રાહકોના રેકોર્ડ ભવિષ્ય માટે સાચવી રાખો
- ગ્રાહકના ઓર્ડર મેનેજમેન્ટ – સ્માર્ટ ઓર્ડર ફીચરથી ફક્ત 1 મિનિટમાં ઓર્ડર તૈયાર કરો અને અંદાજ (Estimate) ગ્રાહકને મોકલો
- મેનૂ અને આઈટમ મેનેજમેન્ટ – બોલીને તરત મેનૂ તૈયાર કરો (Voice થી Menu)
- ઓર્ડર એનાલિટિક્સ (AI આધારિત) – જરૂરિયાત મુજબની ગ્રોસરી / શાકભાજી / બેકરી વસ્તુઓની PDF આપમેળે મેળવો
- કેલેન્ડર વ્યૂ – ડુપ્લિકેટ ઓર્ડર કે બુકિંગને સરળતાથી અટકાવો
- ક્રોકરી મેનેજમેન્ટ – તમારી તમામ ક્રોકરી વસ્તુઓનો હિસાબ રાખો
- ગ્રાહક પૂછપરછ મેનેજમેન્ટ – આવતા ઈન્ક્વાયરીને સરળતાથી સંભાળો
- કૂક મેનેજમેન્ટ અને થર્ડ પાર્ટી એસાઇનમેન્ટ – કૂકને ઓર્ડર આપો અથવા થર્ડ પાર્ટીને એસાઇન કરો
- એકથી વધુ પાર્ટનર લોગિન – બિઝનેસના તમામ પાર્ટનર સરળતાથી લોગિન થઈ શકે
- મલ્ટી-લૅન્ગ્વેજ સપોર્ટ – તમારી પસંદગીની ભાષામાં એપ્લિકેશનનો ઉપયોગ કરો

આ એક જ એપ્લિકેશન તમારા આખા કેટરિંગ બિઝનેસને સંપૂર્ણ સ્માર્ટ, સરળ અને ડિજિટલ બનાવે છે!

Version Information

Version
-
Downloads
1K+
Updated on
-
Released
Mar 26, 2024
Requires
Android Varies with device

Ratings & Reviews

0 ratings

More from Prognostic Games

See more apps

Explore Tags

Browse all tags